Prediction of Mamaidev


“વંદન વારં વારં પૂ.મામઈદેવ આકે આજી આગમવાણી આયે કલકી અવતાર જૉ પરમાણ”

પૂજય મામઈદેવની આગમવાણી વિષે કચ્છમાં બહુ ઓછી જ્ઞાતિઓ હશે જે તેનાથી પરિચીત ન હૉય.કચ્છમાં મામઈદેવની આગમવાણી પૈકી કેટલીક જાણીતી વાણી ખુબ બૉલાય છે …

“સરવા થીંઘૉ શહેર,મડઈ થીંઘી મસાંણ”
“મુંઘુ છડે વસઘા મીં,ઘલજા પૉંઘૉ ડૉકાર”
“અનન પાણી ઢીંગલે વકાબા,વકાબજી ઘરતી”
“સિંહ બકરી હકડે આરે પાણી પીંઘા”

આવા પૂજનીય મામઈપંડિત વિષે જાણી એ…..માતઈ પુઞ મામઈદેવનૉ જન્મ સિંઘ ના ભાદરા ગામે થયૉ હતૉ.મામઈદેવ કરમપૉથીના નવ લાખ વેદ નાની ઉમર મૉઢે કરી તેનુ જ્ઞાન પચાવી ગયા અને કરમપૉથી (અનુમાન મુજબ) સંસ્કૃતમાંથી સિંઘી ભાષામાં ભાષાંતર કરયું.તેથી તે પંડિત મામઈદેવ કહેવાયા.મામઈદેવે મહેશપંથનૉ આરંભ પૉતાના ઘરથી કરયૉ અને મહેશપંથમાં પરિવૅતન આણી.અગાઉ મહેશપંથ મંડાતૉ ત્યારે મહેશને (ઔવા)પસ્ચિમ દિશા તરફ બેસાડતા જયારે મામઈદેવે તેમને પૂવૅમાં બેસાડયા.આમ ગતને નવસંશકરણ કરી મહેશપંથ આપ્યૉ.મામઈદેવ વિ.સં.૧૩૭૯ના વૈશાખ વદ ચૉથના શુકરવારે દેવલૉક પામ્યા મામઈદેવના શિરે જે જગ્યાએ નવ લાખ વેદ બૉલયા ઞણ કાળનૉ કંથન કરેલ તે મકલી ઘામ કહેવાય છે.જે નગરઠઠા સિંઘમાં છે જે મહેશપંથની પવિઞ ઘામ છે ત્યાં વિશાળ મંદિર બનાવેલ છે, યાઞા કરવામાં આવે છે. આમ મહેશપંથના પવિઞ ચાર ઘામ સિંઘ પાકિસ્તાનમાં આવેલ છે જેની મામઈદેવની આગમવાણી……….

“શેણી સંકેલૉ કેંઘી,ઘરા થઈ વેંઘી ઘાર, મામૈ ભણે માયશીઆ ઐં જાતર કેજા અંજાર”

જે વાત એકદમ સાચી છે.૧૯૪૭ પછી ભારત પાકિસતાનના ભાગલા.

મામઇદેવના વેદ ચૌદસૉ વષૅથી મેઘવાળૉના પૂવજૉ સાંભળતા તેજ રાગ રાગેણીમાં આજે પણ ઔવા બૉલે છે.પૂ.મામઇદેવ ઞણ પ્કારની વાણી ભાખી ગયા જેમાં સગુણવાણી,નિગુણવાણી અને ભવિષ્યવાણી.ભવિષ્યવાણીની વાત આવે છે ત્યારે આખી દુનિયા માઈકલ નૉસ્ટેડૉમેસને યાદ કરે છે the famous 16th century French prophet Michel de Nostradamus (1503-1566)ના સમયગાળામાં યુરૉપમાં થઈ ગયા.1555માં તેમણે કેટલીક આગાહીઓ જાહેર કરેલ, તેમની આગાહીઓ બુક દ્રારા દુનીયા સામે મુકવામાં આવેલ.2500 જેટલી આગાહીઓ poetic “Centuries”થી જાણીતી થઈ.શરુઆતમાં તેમની poetic “Centuries” આગાહી તેમના પુઞને સૉપી તેમણે Pope Urban VIII ને આપી.(Ref.Nostradamus & his)તેના પર પિકચર પણ બનેલ છે. જયારે પૂ.મામઇદેવ ૧૩મી સદીમાં ભારતમાં થઇ ગયા અને ઞણ પ્રકારની વાણી ભાખી ગયા પણ તેમની ભવિષ્યવાણી મહેશ્વરી સમાજ અને કચ્છ જીલ્લા પુરતી રહી તેનૉ પુરતૉ ફેલાવૉ ન થયૉ, તેમની ભવિષ્યવાણી વઘારે સચૉટ જે જેમા સમય,સ્થળનૉ ઉલ્લેખ કરયૉ છે.આમ તેઓ ભારત દેશના વિશ્વ સ્તરે ભવિષ્યવાણી કરનાર મહાન ભવિષ્યવેતા છે તેમ કહેવામાં અતિશયૉકતી નથી અને અંતિમ સમયે સત્યનીજ જય થાય છે.મામઈદેવ કલકી અવતાર વિષે જે ભવિષ્યવાણી કરી છે જે “મામૈપુરાણ” મુજબ…..

“એકાણુંએ માસ સાવણ,સાતમને શુકવાર ઉતર દિશનુ દળ હલઘૉ,હુંઘઓ એકલહાર છપ્પન કરૉડ છાણવે છાણીંઘૉ,સતાણું એ તપઘૉ તપ અઠાણુંએ અંઘકાર,નવાણુંએ દળ હલઘૉ.”

“ઉજજૈનમે ઈસવર અવતરઘૉ,’મુરુ’માળવે ગઢજૉ રા,મામૈભણે મહેસરીઆ,જુગ જુરઘૉ આદિતવારજૉ.”

“મહી મથાં મખણ નં લૉંઘે,ઘરિયા તે નં હલઘા વહાણ,સૉરે કરાએ સૂરજ ઉંગઘૉ,
પૂરા વેદેંજા પરમાણ,મામૈભણે મહેસરીઆ,તેની કરમ વેંઘૉ કચ્છ.”

મામઈદેવના વેદના અનુમાન મુજબ સંસ્કૃત ભાષા માંથી કચ્છી સિંઘી માં લખાયેલ છે,મામૈઈવાણીના સાગરમાંથી અંજલી ભરી (આગમવાણી) રજૂ કરુ છું જેનૉ સાર અહી રજુ કરેલ નથી પણ કચ્છી બૉલી જાણનાર ને તેમાંથી સારુ સમજી શકશે વિશેષ માં આપ મામૈઈવાણી માં પણ વાંચી શકૉ છૉ.Log on કરૉ www.worldwar3.co.in
**** પૂજય મામઈદેવની ભવિષ્યવાણી *****
Indian Prophet Lord Mamaidev

અણઘારઈ ઉતરઘી,જીવ જીવજૉ લેખૉ ગિનઘૉ ઘાર, મામૈભણે માયશીઆ,મા નું વિછુડીઘૉ બાર.
એડી વેરા વરતઘી,લખે ગાઉએ તે સુઝઘૉ ઘા,મામૈભણે માયશીઆ,માડુએંજૉ હરુરીએ વેંઘૉ સા.

ઘરૉઘર ભાય ઘૂખઘી,મનખેજી બુઘી ફિરઘી,મામૈભણે માયશીઆ,રત રડઘૉ પૃથ્વી મથે.
સમૈનગર મે સાઓથીઘૉ,સિંઘ મીંજા લગઘૉ ડમ,મામૈભણે માયશીઆ,ઉજામઘૉ નં આડજૉ જમ.

મકકે ઘૉડા બઘઘા,તૂરકી કેંઘૉ તાણ,મામૈભણે માયશીઆ,વરતઘી અસરેજી આણ.
જાત જૉ પઠાણ,નાં તાલભદીન,હિંદુ મીંજા મુસલમાન કેંઘૉ,મામૈભણે માયશીઆ,નૉં ખંડ પૃથ્વી તે ડંકૉ ડીંઘૉ.

રુમસૂમ મીજા ચાંસી ચડઘી,મડચંદ કેંઘૉ હાજ,મામૈભણે માયશીઆ,તેર થીંઘૉ પાંજૉ રાજ.
ચૂંચ અખા ચીના,ગૉયેડ મુખા,સુપડ કના વસઘા,મામૈભણે માયશીઆ,જુકૉ ચેયૉ સે એ ડીસઘા.

મિંજઈ મૉઘલ જાગઘા,મિજઈ મિંજ કેંઘા રાજ,મામૈભણે માયશીઆ,પૃથ્વી થીંઘી મીરછેંજૉ ખાજ.
બૉ રાજા રાજ કેંઘા,હિકડે તખતેતે વઈ,મામૈભણે માયશીઆ,ડીંઘા ગામ મીરછેં કે દઈ.

કાબુલ,કંદાર,તૂરક,તમાચી,ચારૉએ ચડઘા મીર,ગૉઈયું -મઈયું -માલ મરઘા,નાલે નં રૉંઘૉ ખીર.
ઢીંગલે ઢીંગલે ઘરમ વિકાબૉ,નાણે વિકાબી નારી,અનન પાણી તૉલે વિકાબા,નમૉસા નાં ઘારી.

ભઘરે,અશુ શેરી કઢી,તૉય પૉ વસઘા મીં,મામૈભણે માયશીઆ,થીંઘૉ ચાંતૉ તી.
વંઘી વર કેંઘી,નૂરઈ કેંઘી નેસ,મામૈભણે માયશીઆ,નૌ વસઘૉ દેશ.

વંશ રામજૉ ને વંશ રાવણજૉ,ઈ બૉયે બરસે વિડઘા,પેરાજજૉ દળ અચિંઘૉ ચૉંઘણા,અચી ચૉક મે મીલઘા.
ભૂસકા થીંઘા હુલ હુલકારી,ભારી થીંઘૉ ભાંગાણ,ઝાંખરીઆ પખર પેરીંઘા,ઈ આગમજા એંઘાણ.

અંભ તપઘૉ ભૂં તામડી,સૂરજ કેંઘૉ ઠકા,ડુંગર મિડે ડગમગઘા,ભૉણતા પૉંઘા ભૂકા.
અંત ઘણા મેઘ વસઘા,ઘરીયા કેંઘૉ ઘઘકાર,બારમતીકે જુકૉ ડીઠે,તેંજૉ વિંગૉ નં થીંઘૉ વાર.

મહી મથા મખણ ન લૉંઘૉ,ઘરીયાતે ન હલઘા વહાણ,સૉરે કરાએ સૂરજ ઉગઘૉ,પૂરા વેદેંજૉ પરમાણ.
પૃથ્વી આય પરમારેજી,પૃથ્વીતે મૉર વડા પરમાર,હિકડેજૉ આબુ બેસણું,બેજી ઉજેણીનગરજી ઘાર.

છેણા ચુંઢીઘા ક્ષઞી,ગૉલે વટે ગરાસ,મામૈભણે માયશીઆ,બહામણ ભરખીંઘા માસ.
પૉથા થિંઘા થૉથા,કથાબા મન ઘડેલા જ્ઞાન,મામૈભણે માયશીઆ,દાણવ ગીનઘા દાન.

ડે ડુલી ઘણકારૉ થિંઘૉ,ડૉયેલૉ ડીસઘા ડી,મામૈભણે માયશીઆ,મુંઘે ન વસઘા મી.
રાજા થિંઘા રાંકડા,રાણીયું રુલી કેનીયું રાગ,મામૈભણે માયશીઆ,નાણે લગઘૉ ઘાગ.

ખીર ખૂટે,ઘે ગટે,અનન કેંઘૉ ઓલાર,મામૈભણે માયશીઆ,પાણી જીભ ચટા પૈયાર.
વા વાંચણીયે વડર વેંઘા,ઈંઘર લઠજી લાર,ઘૂળજા મી વસઘા તેની,પાણી વેંઘા પાતાર.

છત વરા અછતીયા થિંઘા,પૉંઘા ઘિલજા ડુકાર,મામૈભણે માયશીઆ,માડુ ખેંઘા ઝાડ.
માતંગજી પરત નં પારીંઘા,સીંભરીયેસે કેંઘા તંત,મામૈભણે મૂરવાજી,આશાપુરા ખણી ગિનઘી હથ.

પત નં રૉંઘી મૂરવા,કચ્છજૉ છેલ્લૉ રા’ખેંગાર,મેઘ થિંઘૉ રા’,તેની મડઈ થીંઘી મસાણ.
સરવા થીંઘૉ સેર,ઉતે હૂર કેંઘા હાલાણ,મામૈભણે મૂરવાજી,કચ્છ કે થીંઘી હાણ.

એડા ડી અચિંઘા,શિયાળેનું ઘજઘા સિંહ,પે ઘજઘૉ પૂતરનું,નૉનું સસ સંકઘી.
પાગું બઘી ઉથીંઘા,જી પારીયે તે વે બગ,ટીલા ટપકા કઢી,ગામમે ઘૉઘા ગુરુ ગૂમઘા.

ભાઘર ભવાઈઆ ભૂંકઘા,નાતેમે ન રૉંઘા નિયા,મામૈ ચે હયા હસીમાંજા લૉપાજી વેંઘા લીઆ.
સમૈનગરમે સાઓ થીંઘૉ,સિંઘ મીંજા લગઘૉ ડમ,મામૈ ભણે માયશ્રીઆ,ઉજામઘૉ નં આડજૉ જમ.

ભઘરે,અશુ શેરી કઢી,ત્યાં પૉ વસઘા મી,મામૈ ભણે માયશ્રીઆ,થીંઘૉ ચાંતૉ તી.

વંગી વર કેંઘી,નૂરઈ કેંઘી નેસ,મામૈ ભણે માયશ્રીઆ,નૌં વસઘૉ દેશ.

છારી છાવરજે વિચમે,કૈ થ વેંઘા કાજ,મામૈ ભણે માયશ્રીઆ,અવચળ થીંઘૉ રાજ.

જંબુદિપમે (ભારત દેશ)કૌતક થીંઘૉ,ભાણીશંખ તેની વઝઘૉ,મામૈ ભણે માયશ્રીઆ,મુરુરાજા નિવેડૉ કેંઘૉ.

હૉરી પુનમ વરે વિકારીઓ,પૃથ્વીજૉ રાજા નિમ ગિનઘૉ,દૈત્યે કે દખણ દિશ વારૉ,ભીમાજણ જુરીંઘૉ.
રુક દિલ્લી,રુક ખૂરેશાણ,શૂરા વેંઘા હણમમ શાણ,દૈત્યેં મરઘા ઉછરઘી ઘરા,મૉઘલ કેંઘા તાણૉતાણ.

મુરુજા ડેલા મારવે,તેં ભેરા પખર વારા પરમાર મામૈ ભણે માયશ્રીઆ,બેયા ઝાંખરીઆ મેઘવાર.

જણ વઘઘૉ કીડા નિપબા,ઘરા વઘઘા ભારી,મામૈ ભણે માયશ્રીઆ,બારે વરેજી ફળબી નારી.

સુરૉ પૉંઘૉ સૉનમે,રુપે નં રૉઘી રેખ,મામૈ ભણે માયશ્રીઆ,ઞામે પીતર કે સેક.

કાશમીર ડુગરનું કેંકાણ ચડઘી,ઘરઘાકપાં અગીયા થીંઘી,શિર વાઘેલેજૉ છણઘૉ,તેની જામ જાડેજા રાજ કેંઘૉ.
ભાજત દેશમે ભીડત કચ્છ,નગરેમે નં રૉઘૉ થીરથાપ,એકૉ ડીંઘૉ આણ મુલતાન,બેયૉ ડીંઘૉ બેડે ગામ.
ઞેયૉ ડીંઘૉ રામવાડે,ચૉથૉ ડીંઘૉ ગામવાડે,મામૈ ભણે માયશ્રીઆ,કચ્છ ખેતર અય મૉંગલેંકે ભારી.

ઞેઇંજાર સરસી ભૉણ,માતંગ વાવઈ ડનણજી ચીર,કરકી પાતર જામ મૂરવેકે માતંગ થાપેં કચ્છજૉ મીર.
જેતરેમે ઞેઇંજરજૉ પડછાઈઓપે, એતરે મે,માયશ્રીઆ,જાડેજા, આંકે કરમકૉટજી અય વાડ.

મકડે હૉવાસે માનવી થેયા,વાંચા ડીનેં વેં રામ,ઉગે ઉલથજે વિચમે,એતરૉ મકડ આંજૉ ગામ.

કચ્છ કરમજૉ કૉટ કેંયૉ,ઘરતી સઝી રણજી કંઘી,મામૈ ભણે માયશ્રીઆ,નં લૉપાબી કચ્છજી લી.

હાલે ચાલે સુખ નં હુંઘૉ,રાવણવંશીરાજ,પાણઈ મરઘા પાણમે,દંયા નં હુંઘી દાજ,
મામૈ ભણે માયશ્રીઆ,જુગજુરઘૉ આદિતવારજૉ.

ઘુણ અચીંઘી ઘમરેકે,કૈક ખડખડી વેંઘા ખંઢ,લી લુપીંઘા માતંગજી,કચ્છમે પીંજા થિંઘા પાખંઢ.

કર કમૉરા કુડા થીંઘા,નાગર નીંયા કેંઘા,સત શૂરાતણ છડે વેંઘા,સઈઆ સામાં થીંઘા.

ઢાલ પિનઘી,તરાર પિનઘી,પિનઘી કટારી,જાચક મંગણ છડે ડિંઘા,થીંઘી લુરેજી વારી.

લુર પખડઘા લૉકમે,ખૉટી લખીંઘા વઈ,કલમ સૉપાંબી કાંગે કે,બૉલી નિકરઘી બઈ.

જર ઘટઘૉ,જમીન ઘટઘી,ઘટી વેંઘા અન્નપાણી,માન ઘટઘૉ મુલક ઘટઘૉ,નં રૉંઘા રાજા રાણી.

દયાહિણી થીંઘી પૃથ્વી,પાણી હિણાં થીંઘા જ્ઞાન વેદ સતશાસ્ઞ સાર હિણું,મુખ શાસ્ઞમેં સંચરઘા.

~કલકી અવતાર સાક્ષાત ઘણી માતંગદેવ(શીવ)મુળુરાજા અંગે પૂ.મામઈદેવની ભવિષ્યવાણી~~~~

ગત વિનમે સુણ ગુસામી,મુળુરાજા કે કતરી વાર, વાર કર ગત જા ગુસામી,મરછે લૉપી દેશે,કર કરણીજા ગુરુ

મામઈદેવ ‘વેદ’ના સ્વરુપે જે આગમવાણી કરી તેની સત્યતા વિષે સ્પષ્ટતા કરતા કહે છે કે….

“શાયર છલે,આડ ફરે,અરક ન ઉગમે,પવન ન પછરે,મેર છડી ડીયે મંઝી,
મામૈઈ પંડત ચ્ચે,આવ જુઠૉબૉલા,તૉ ઘરમ છડી ડીયે ઘરાજૉ ભાર.”

જેનૉ સાર એ છે કે જૉ હુ અસત્ય બૉલુ તૉ દરીયૉ છલી જાય,સુયમાળા રસ્તૉ ચૂકી જાય,સૂરજ સદા માટે ઉગે નહી,આકાશગંગા ઘુવતારાની આસપાસ ન ફરે,ગુરુત્વાકષણ પૃથ્વીનૉ ભાર છૉડીદે.

નકલંક પૃથ્વીજૉ રા’,ઉજણેમે હૉયસે અવતાર,ભણે ભાગ આરાઘીયૉ આજ,જુગ મંડપ થીંદૉ મુળુજે રાજ.
રા રાઠૉડજૉ દૉહિઞૉ,ખૂન કરશે હાથ,મુળુરાજા વઠૉ માળવે,હૉયસે એક જ આણ.

માતા સૉમલખી સૉરંગ બાપ,ઉજેણીમે અવતરશે કાન સ્વામી કરીંદૉ આડતે સમઘરા,મુળુ માંડવા ગઢજૉ રા’.
પંચૉરથ જુગજૉ ભર,માતંગજા વચન આડતે સવાયા ફરે,માંઢવા ગઢમે થીંદૉ મુળુજૉ અવતાર.

સૉજ સ્વામી કરીંદૉ સીમરીયેજી સાર,છઞી કૉડી ઉભી હ રકે વઘાય,તખત આવીયૉ ઞીભૉણેજૉ રા’.
ઘારજૉ ભણી ઉભૉ થીયૉ,શરબંઘી જટાઘાર,મુળુ કે તલક ડઈ વઘાયૉ,સુરે તણુ કિયે સણઘાર,
વિજળીખનુ માઇસરીયે કે જુડંદૉ,જુગ પંચૉરથ માય,મામૈભણે માઇસરીયા,તેની સતીયે કે હુંદૉ લુણંગદેવજૉ આઘાર.

એકાસીએ એકલકાર,ઘૉમ ઘૉમ ઘરા વરતશે,મામૈઈ પંડિત કિયૉ પરગાસ,તેની અણગણીયા વા વરજા.ચૉરાસીયે ચકચાર,ચારૉય દસુ ચુરચુરશે તેની દશે દિશાએ,ખંડ ખડભડશ.

શક ઓગણીખસસૉ વરસ એકાણવૉ,તથ સાતમ વાર શુકર,માસ શાવણ તેની ઉતર દશથી દળ ચાલશે,દેવ મામૈઈ ચ્ચે આડમે ન હુંદૉ સુખાકાર.

પહેલી આણ અચે મુલતાન,બીજી આણ દિલ્હી ભરુચ જાણ,કાશી કેદાર મથુરા મેવાડને દિલ્હીમે દેશે મેલાણ,સિંઘ સૉરઠ કચ્છ હાલાર,ગુજર ખંડને દેશ મારવાડ,ચાંપાનેર ચાંપી લેશે,ઉના ગૉવા મૉરબી લેશે,દળઘાંબા દિલ્હી હૉયશે,દળ કારીંગજૉ ચડશે નવ ખંડેમે આણજ દેશે,પાસ્તાજી આણ સવાઈ ફરે તેંજા મામૈઈ પંડત કંથયા,આગમજા એંઘાણ.

અઠયાસી રુશી હરે હંકારીયા,જખબૉતેર મુળુરાજા મેળે મલઘા,મુળુરાજા જે મેળે સુર માળીયા એક રાખશે અજીપાળ રાજા,મામૈભણે માઈસરીઆ તેની ભાણી શંખને ભૃંગરશંખ વાગશે,સડ સુણી સાબદા થીંદા,એકલકાર કરશે મુળુરાજા.

દેવ અલખ એકલમલ રાજા,હેમર ઘૉડે ચડશે મારી મરછૉ પરથમી સામ કર ઘરશે.
સૉમવાર ને સૉમાગહળ,મરછે કે મુળુરાજા મારશે.એકવીસ દિ હકડે હથે વિડઘા,ઘરતી અંબર બૉય થર થરંદા.

>>>કલયુગના અંત પછી કલકી અવતાર મુળુરાજા સતયુગની સ્થાપના વિષે મામઈદેવની આગાહી>>

ડઈત મારી કરીંદૉ સંગામ,પાપ હણી સંચારીંદૉ ઘરમ તેની એનસ જીવે કે ઉમર સારી,તેજી વગત કંથઈ ગુરમામ.

નવાણુંએ નવી પજા,ઘૉમ ઘૉમ ઘણી જાગશે, દીઠા તણા અદીઠ,તેની અમર હલાણુ હૉયશે.

સીલડીએ સંગ હૉયશે,માયસરીઆ દેશે માન છઞી કરૉડકે પઞી ચડાવશે,જુગ પંચૉરથ પરમાણ.

સવરૉ મંડપ માંડશે,પંડત વઠૉ મંડપ માય મામૈઈ ભણે માયસરીઆ,છઞી કૉડીયું લગીયું જે જે પાય.

>>>સત યુગમાં સૃષ્ટી કેવી હશે તે વિષે પૂ.મામઈદેવની આગાહી>>>>

ગામે ગામ ફળ વાવશે ઘઉમેં સુગંઘ હર કરશે,અઢારભાર વનસ્પતી વામન વેંચી ફળ દેવેકે દેશે,ઉનનઈ તથ ને છઞીસ નક્ષઞ,તેજા લૉકશે લેખા લેશે.

ઘરઘર વાડી ઘરઘર વૉણ,ઘરઘર જાય જાવંઞી આંગણ વૃક્ષ ફરૉર ફુલંદી,ચંપૉ ડમરૉ ફૉફરજી પઞી,ઈ આગમજી કરણી લુણંગદેવ કથઈ સુણૉ સઘળી ગતજા લૉક માતંગજે મેળે સે જીવ મલઘા,જે કૉઈ પારીંદા છઞીસ દૉક.

સૉનેમે સુગંઘ થાયશે,જાવઞીજી સુગંઘ નવ જાશે,પગટ જુગ પચૉરથ,તેંજા માતંગ દેવ કંથન કીયૉ. નાગરવેલમે ફળ હૉયશે,તેંજા માતંગદેવ કથન કીયા.
હકડા સારણ ઠઠજા,બીયા શેણીજા સઘાર જુગ પંચૉરથમે થીંદૉ પાગડૉ,તડે થીંદા ખંડે ખંડેજા રાજ.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: